September 20, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsદમણ

દમણ નગરપાલિકાની ટીમે કલેક્‍ટર તપસ્‍યા રાઘવ અને નાયબ કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.09 દમણ નગરપાલિકાની ટીમે કલેકટર ડો. તપસ્‍યા રાઘવ અને નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. પ્રાપ્ત માહિતી...
Breaking Newsદમણદીવદેશ

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

vartmanpravah
વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને એમ.બી.બી.એસ.ના એડમિશન માટે નોંધણી કરાવી શકાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અન દમણ-દીવ સાયલી સ્‍થિત...
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં ડેંગ્‍યુ અને વાયરલ ફિવરનો વધેલો પ્રકોપ : વાપી-વલસાડની હોસ્‍પિટલોમાં પણ સારવાર લઈ રહેલા ડેંગ્‍યુના દર્દીઓ

vartmanpravah
સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગેચોમાસા પૂર્વે અને ચોમાસા બાદ સેવેલી ઉદાસીનતાથી દમણ જિલ્લામાં ડેંગ્‍યુ તથા વાયરલ ફિવરનો રોગચાળો વકરી રહ્યો હોવાની લોકમાન્‍યતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/...
Breaking Newsદેશસેલવાસ

લોકસભા સમક્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવને લોકશાહીના ઢાંચામાં લાવવા સાંસદ કલાબેન ડેલકરે સંપૂર્ણ વિધાનસભાની કરેલી માંગણી

vartmanpravah
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જન પ્રતિનિધિઓ અને જનતાના અધિકારો છિનવીને અત્‍યાચારો કરવામાં આવી રહ્યા હોવાની પણ લોકસભામાં કરાયેલી રજૂઆત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી...
Breaking Newsદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં વિવિધ પ્રોજેક્‍ટોની મુલાકાત લઈ અધિકારીઓને આપેલી દિશા-દોરવણી

vartmanpravah
લક્ષદ્વીપના પ્રશાસક તરીકે અખત્‍યાર સંભાળ્‍યાનું એક વર્ષ પૂર્ણ થયું છે ત્‍યારે જોગ-સંજોગથી આજે લક્ષદ્વીપની મુલાકાતે આવી છેલ્લા એક વર્ષ દરમિયાન સુધારાની શરૂ થયેલી હકારાત્‍મક અસરોની...
Breaking Newsવલસાડ

જર્જરિત મકાનના સ્‍થાને નવું મકાન બનાવવા મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા છતાં હલ નહીં નીકળતાં બિલપુડી વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 36 કલાકથી મામલતદાર કચેરીએ ધરણાં-પ્રદર્શન

vartmanpravah
શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓએ રાતભર કોલેજ પ્રાંગણમાં ધરણાં કરી વિરોધ ચાલુ રાખ્‍યો (વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી તા.09 ધરમપુર બિલપુડી ગામે આવેલ વનસેવા મહા વિદ્યાલયના...
Breaking Newsસેલવાસ

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah
વિજેતા વિદ્યાર્થીઓને નરોલી પંચાયત હોલ ખાતે પ્રોત્‍સાહિત ઈનામ વિતરિત કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ નિમિતે રાજ્‍ય...
Breaking Newsવાપી

વાપીમાં ગલેના મેટલ્‍સ કંપનીમાંથી રૂા.1.33 લાખના સીસા પ્‍લેટની ચોરી

vartmanpravah
(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી (ચલા), તા.09: વાપી જીઆઈડીસીના ભડકમોરામાં આવેલ ગલેના મેટલ્‍સ પ્રા.લિ. કંપનીમાંથી તસ્‍કરોએ રૂા.1.33 લાખના સીસાની પ્‍લેટની ચોરી કરી ગયા હતાં. જે બનાવની...
Breaking Newsસેલવાસ

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 ભારત સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓ માટે દાદરા નગર હવેલી સમાજ કલ્‍યાણ વિભાગ ઓકજીલરી પ્રોડક્‍શન સેંટર-એલીમકો-કુત્રિમ અંગ...
Breaking Newsસેલવાસ

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah
લોકોએ સાવચેતી રાખી કોવિડના તમામ નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવું આવશ્‍યક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં એક મહિનાના વિરામ બાદ આજે...