August 8, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરમબેલા વલવાડા સ્‍ટેશનથી કિરાના સ્‍ટોર્સમાંથી અનાજ અનેલોટની ચોરી કરનારા ત્રણ ઝડપાયા

vartmanpravah
પોલીસે ટેમ્‍પોમાં મહારાષ્‍ટ્ર તરફ લઈ જતા 56 કટ્ટા લોટ અનાજના ઝડપ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: વાપી નજીક વલવાડા-કરમબેલી સ્‍ટેશન રોડ ઉપર કાર્યરત એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલીઠા ચેકપોસ્‍ટથી પ્‍લાસ્‍ટીકની આડમાં રૂા.5.96લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah
ચાલક કાન્‍તા પ્રસાદ યાદવ રહે.બ્રહ્મદેવ મંદિરની ધરપકડ : પોલીસે ટેમ્‍પો, દારૂનો જથ્‍થો, પ્‍લાસ્‍ટીક સહિત રૂા.25.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં “Competitive Exam” વિષય પર વ્યાખ્યાન યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: આર.કે દેસાઈ. કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં “Competitive Exam” વિષય ઉપર પ્રા.ખુશ્બૂ પરમાર(ભૂતપૂર્વ તાલીમાર્થી)નું વ્યાખ્યાન યોજાયું. ડો. પ્રીતિ ચૌહાણ દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: નેપાલ ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શનાર્થે વલસાડ જિલ્લાના પારડીના ફસાયેલા 9 યુવાનોને હેમખેમ રેસ્‍કયુ કરાવતા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ કોલેજમાં એનએસ યુનિટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારિયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેસનલસાયંસિસ કોલેજ, વાપીમાં લાયન્‍સ ઈન્‍ટરનેશનલ, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઉદ્યોગનગર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

vartmanpravah
આરોપી મુસ્‍તફીર ઉર્ફે સોનુ અને ઈરફાન ઉર્ફે છોટુ અલીખાન પાસેથી 2152 ગ્રામ ગાંજો એસ.ઓ.જી.એ ઝડપ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: વાપી સહિત વલસાડ જિલ્લામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત સરીગામ જીપીસીબી, એસઆઈએ, નોટિફાઇડ અને સીઈટીપીએ સંયુક્‍ત કાર્યક્રમ યોજી સ્‍વચ્‍છતા લક્ષી કરેલી કામગીરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.30: આજરોજ સરીગામ જીઆઇડીસીમાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન, નોટિફાઇડ કચેરી અને કોમન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પારડી બાલદા જીઆઇડીસીની એપોલો કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: કંપનીના બંને સુપર વાઈઝરો જ કંપનીનો તૈયાર માલ બારોબાર વેચતા ઝડપાયા

vartmanpravah
જીપીએસ સિસ્‍ટમ લગાવેલ ટેમ્‍પો વાપી અન્‍ય ટ્રાન્‍સપોર્ટમાં પહોંચતા સમગ્ર મામલો સામે આવ્‍યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.30: પારડી બાલદા જીઆઇડીસી ખાતે આવેલ એપોલો કંપની...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ કક્ષાની શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશની...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા ગ્રા.પં.ની સામે નિર્માણ પામી રહેલ ચાર માળની બિલ્‍ડીંગનો સ્‍થાનિકોએ કરેલો વિરોધ

vartmanpravah
પંચાયત અને તલાટી કાર્યાલય સામે જૂના ઘર ઉપર મસમોટી મોટી ઈમારત કેવી રીતે અને કોની રહેમનજર હેઠળ ઊભી થઈ..?: સ્‍થાનિકોમાં ચર્ચાનો વિષય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...