September 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsસેલવાસ
vartmanpravah
                      દાનહમાં તા.30મી ઓક્‍ટોબરના રોજ લોકસભાની પેટા ચુંટણી યોજાનાર છે. જેના માટે ચૂંટણી વિભાગ દ્વારા...
Breaking Newsગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલી મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા પ્રદેશની જનતા માટે એમ્‍બ્‍યુલન્‍સ સેવાનો શુભારંભ કરવામા આવ્‍યું હતું. જેનું ઉદ્‌ઘાટન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત ભાજપની પત્રકાર પરિષદમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન...
Breaking Newsદેશસેલવાસ

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah
કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ દ્વારા ભાજપના સંકલ્‍પ પત્રનું વિમોચન કરાયું સંકલ્‍પ પત્રમાં દાદરા નગર હવેલીના ભયમુક્‍ત નિર્માણ સાથે પરિવારવાદથી મુક્‍તિ અને સર્વાંગી વિકાસના કરાયેલા...
Breaking Newsદેશસેલવાસ

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13 સેલવાસની દમણગંગા નદીમા મંગળવારના રોજ એક મહિલાએ કુદી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો જેને એક યુવાને બચાવી એનો જીવ બચાવ્‍યો...
Breaking Newsદમણદીવદેશ

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13 નાની દમણ આટીયાવાડ ગ્રામ પંચાયતમાં તા.13/10/2021ના રોજ સવારે 10.00 વાગ્‍યે સંયુક્‍ત સચિવના ઓર્ડર નંબર ગ્‍ઝબ્‍/ઝપ્‍ફ/ખ્‍ઁદ્દર્શીરર્ૂીફુ/ઝશતણૂશષ્ટશ્રશર્ઁીશ્વક્ક/2021/214, તારીખ 04.10.2021 ના અનુસાર...
Breaking Newsદમણદેશ

પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13 ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલયની સ્‍વાયત્ત સંસ્‍થા નહેરુ યુવા કેન્‍દ્ર દમણ અને પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા...
સેલવાસ

દાનહના સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકરે જનતા દળ(યુ) સાથે જોડાણની કરેલી જાહેરાતનું એક વર્ષપૂર્ણ

vartmanpravah
મોહનભાઈ ડેલકરની ચિર વિદાય બાદ ડેલકર જૂથે કેન્‍દ્ર સરકાર સાથે ભાગીદારી નહીં ધરાવતી વિરોધી પાર્ટી સાથે કરેલું જોડાણ કેટલું કારગત નિવડશે..? (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13 દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી શક્‍તિ રાષ્‍ટ્રીય માસ્‍ટર પ્‍લાનની શરૂઆત કરી હતી. આ કારણે લગભગ 100 લાખ કરોડ...
તંત્રી લેખદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ માટે લોકસભા પેટા ચૂંટણીનો અનુભવ પહેલો નથીઃ 1987માં દમણ-દીવ બેઠક માટે પણ યોજાયેલી પેટાચૂંટણી

vartmanpravah
દેશમાં તે સમયે બહુમતિ સાથેની સરકાર કાર્યરત હોવાથી તત્‍કાલિન અપક્ષ ઉમેદવારનો ભૂંડો પરાજય થયો હતો અને સત્તાધારી પક્ષના ઉમેદવાર તરીકે ગોપાળભાઈ કે. ટંડેલ(દાદા)નો ભવ્‍ય વિજય...