Breaking Newsદમણસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથીvartmanpravahSeptember 21, 2021 by vartmanpravahSeptember 21, 20210 દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયાનો આરંભ પેટાઃ દમણ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ મોહન અને બીડીઓ પ્રેમજી મકવાણાએ અંગત...
Breaking Newsદમણદમણવાડાની સરકારી માધ્યમિક શાળામાં અંગ્રેજી માધ્યમના ધોરણ 11ના સામાન્ય પ્રવાહનો શરૂ થનારો અભ્યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્ટેમ્બરvartmanpravahSeptember 21, 2021 by vartmanpravahSeptember 21, 20210 દમણવાડા સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 11ના વર્ગ શરૂ કરવાના લીધેલા નિર્ણય બદલ પ્રદેશ ભાજપ મહામંત્રી વાસુભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને શિક્ષણ વિભાગનો વ્યક્ત કરેલો...
Breaking Newsદમણદમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન સંપન્નvartmanpravahSeptember 21, 2021 by vartmanpravahSeptember 21, 20210 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 21 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિનના ઉપલક્ષમાં સેવા અને સમર્પણ પર્વ નિમિત્તે આજે દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા...
Breaking Newsદમણદીવસેલવાસસંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્ટોબરે યોજાશેvartmanpravahSeptember 21, 2021 by vartmanpravahSeptember 21, 20210 દીવ જિ.પં.ના વોર્ડ નં.6/8 બુચરવાડા-એની બેઠક અને દાનહમાં કૌંચા ગ્રા.પં.ની વોર્ડ નં.6/8 અને ગલોન્ડા ગ્રા.પં.ની વોર્ડ નં.3/11ની બેઠક માટે થનારી પેટા ચૂંટણી પેટાઃ વિજેતા ઉમેદવારોના...
Breaking Newsદમણદમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્પદ ફોરર્ચ્યુન વર્લ્ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડvartmanpravahSeptember 21, 2021 by vartmanpravahSeptember 21, 20210 અન્ય આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 21 ‘દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે’ની ઘટનાની પ્રતિતિ ગત તા.13મી સપ્ટેમ્બરે કોલેજ રોડ ઉપર આવેલ...
Breaking Newsસેલવાસદાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્તvartmanpravahSeptember 21, 2021 by vartmanpravahSeptember 21, 20210 સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ચલાવાતા વિવિધ કાર્યક્રમોમાં સહયોગ નહીં અપાતા લેવાયેલો નિર્ણય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 21 દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ...
Breaking Newsદમણદમણવાડા ગ્રા.પં.એ ગણેશોત્સવ દરમિયાન પૂજાવિધિ માટે ચડાવેલા ફૂલોનો ખાતર બનાવવા શરૂ કરેલો ઉપયોગvartmanpravahSeptember 21, 2021 by vartmanpravahSeptember 21, 20210 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 21 દમણવાડા ગ્રામ પંચાયતે પોતાની વર્મીકમ્પોસ્ટ સાઈટ ઉપર ગણેશોત્સવ દરમિયાન પૂજાવિધિ માટે ચડાવેલ ફૂલોનો ઉપયોગ ખાતર બનાવવા માટે કર્યો...
Breaking Newsદમણદાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલvartmanpravahSeptember 21, 2021 by vartmanpravahSeptember 21, 20210 સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગ ફ્રેન્ડલી પર્યાવરણઃ અનિલ કુમાર સિંઘ દાનહ અને દમણ-દીવમાં મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરવાની પુરી ક્ષમતા (વર્તમાન પ્રવાહ...
Breaking Newsદમણદમણવાડા વિભાગના જિ.પં.સભ્ય ફાલ્ગુનીબને પટેલે વિવિધ સેલ્ફ હેલ્પ ગૃપની રચના કરી મહિલાઓને આત્મનિર્ભર બનવા આપેલી પ્રેરણાvartmanpravahSeptember 20, 2021 by vartmanpravahSeptember 20, 20210 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાર્થક કરવા સેલ્ફ હેલ્પ ગૃપના માધ્યમથી એનઆરએલએમ દ્વારા થઈ રહેલો પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20 દમણવાડા વિભાગના...
Breaking Newsદમણઆટિયાવાડ કુલોદય ઈન્ડસ્ટ્રીઝના રસ્તાના સમારકામ માટે પીડબ્લ્યુડીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા મંડળ ભાજપ પ્રમુખ તિમિર પટેલvartmanpravahSeptember 20, 2021September 20, 2021 by vartmanpravahSeptember 20, 2021September 20, 20210 આટિયાવાડ પોલીસ સ્ટેશનની પાસે ઓલિવ હેલ્થ કેરના ગેટ નં.1ના નજીકથી કુલોદય ઈન્ડસ્ટ્રીઝના રસ્તા ઉપર પડેલા મોટા ખાડા-ખાબોચિયાથી અકસ્માતને મળી રહેલું આમંત્રણઃ દરરોજ પાંચથી 10 હજાર...