September 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsદમણ

દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબને પટેલે વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરી મહિલાઓને આત્‍મનિર્ભર બનવા આપેલી પ્રેરણા

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારતના સપનાને સાર્થક કરવા સેલ્‍ફ હેલ્‍પ ગૃપના માધ્‍યમથી એનઆરએલએમ દ્વારા થઈ રહેલો પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 દમણવાડા વિભાગના...
Breaking Newsદમણ

આટિયાવાડ કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તાના સમારકામ માટે પીડબ્‍લ્‍યુડીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા મંડળ ભાજપ પ્રમુખ તિમિર પટેલ

vartmanpravah
આટિયાવાડ પોલીસ સ્‍ટેશનની પાસે ઓલિવ હેલ્‍થ કેરના ગેટ નં.1ના નજીકથી કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તા ઉપર પડેલા મોટા ખાડા-ખાબોચિયાથી અકસ્‍માતને મળી રહેલું આમંત્રણઃ દરરોજ પાંચથી 10 હજાર...
Breaking Newsદમણ

દમણવાડા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની સાથે તમાકુ ગુટખા મુક્‍ત પંચાયત બનાવવા પણ વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 20 દમણ જિલ્લાની આજે તમામ ગ્રામ પંચાયતોએ પોતાના વિસ્‍તારમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવા તથા પોતાની પંચાયતને...
Breaking Newsદમણ

દમણ જિલ્લાના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ

vartmanpravah
તમામ ગ્રામ પંચાયતોએ પસાર કરેલો પ્રસ્‍તાવઃ ઓપન ડેફેકેશન ફ્રી(ઓડીએફ) બાબતે પણ પસાર કરાયો ઠરાવ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 20 દમણ જિલ્લાની આજે તમામ...
Breaking Newsદમણ

દુણેઠામાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો તેમજ ઓડીએફ પ્‍લસ અંગેનો ઠરાવ પસાર કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 આજરોજ તારીખઃ20/09/2021 ના દિને ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત પંચાયત કચેરીમાં સરપંચ, પંચાયત સચિવ તેમજ પંચાયત...
Breaking Newsસેલવાસ

નરોલી ગામે દુષ્‍કર્મ બાદ બાળકીની હત્‍યા કરનાર આરોપીને આજીવન કેદની સજા કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 દાદરા નગર હવેલીના નરોલી ગામે માસુમ બાળકી સાથે દુષ્‍કર્મ બાદ હત્‍યા કેસમા ડીસ્‍ટ્રીકટ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ...
Breaking Newsદમણદીવસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ: દાનહ અને દમણ-દીવની જિલ્લા હોસ્‍પિટલ અને ઉપ જિલ્લા હોસ્‍પિટલે રાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ અને સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ ખાનવેલે રાષ્‍ટ્રીય કક્ષાએ નેશનલ ક્‍વોલિટી એશ્‍યોરન્‍સ સ્‍ટાન્‍ડર્ડ્‍સ (એનક્‍યુએએસ) પ્રમાણપત્ર મેળવવામાં...
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કોરોના મુક્‍ત બન્‍યોઃ પ્રદેશમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

vartmanpravah
પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને ગતિશીલ વહીવટનું પરિણામ સંપૂર્ણ ભારતમાં સૌથી વધુ રિક્‍વરી રેટઃ પ્રદેશના તમામ નાગરિકોને આપવામાં આવેલો કોવિડ-19ના વેક્‍સિનનો પ્રથમ ડોઝ (વર્તમાન...
Breaking Newsદમણ

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૧૯ ગત તા.૧૩/૦૯/૨૦૨૧ના રોજ દમણ પોલીસ સ્ટેશનમાં ગૌતમભાઈ કાંતીભાઈ પટેલ રહે. સડક ફળિયા, આમલિયા, દાભેલ, નાની દમણે ફરિયાદ નોîધાવી હતી...
દમણ

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે જયંતિભાઈ પટેલની બે માસ માટે વરણીઃ ફક્ત પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો અધિકાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૧૯ આજે દમણ જિલ્લા કોળી પટેલ સમાજની ઍક બેઠક કોળી પટેલ સમાજના પ્રમુખના અવસાન બાદ ખાલી પડેલા પદ માટે જિલ્લા...