દમણના અમિત સિંહે બેલ્લારી-કર્ણાટક ખાતે આયોજીત પાંચમી એલીટ સિનિયર બોક્સિંગ ચેમ્પિયનશીપના 67-71 કિ.ગ્રા.ના ભાર વર્ગમાં મેળવેલો રજત પદક
દાનહ-દમણ-દીવના 8 બોક્સરોએ વિવિધ ભાર વર્ગમાં લીધેલો ભાગ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ, કલેક્ટર ડો. રાકેશ મિન્હાસ, ન.પા. પ્રમુખ સોનલબેન પટેલ તથા સ્પોર્ટ્સ નિર્દેશક અરૂણ ગુપ્તાએ...

