September 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
સેલવાસ

સેલવાસના બિલ્ડર મિલન ખંડુભાઈ પટેલ સામે ઍટ્રોસીટીની ફરિયાદ નોંધાઈઃ આદિવાસીના ભોળપણ અને અજ્ઞાનતાનો લાભ લઈ જમીન પચાવી પાડવાનો કારસો

vartmanpravah
બિલ્ડર મિલન ખંડુભાઈ પટેલે ભૂતકાળમાં પોતાના પાર્ટનર સાથે પણ છેતરપીંડી કરેલી હોવાની વહેતી થયેલી વાતો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૩ સેલવાસના ઍક બિલ્ડર સામે...
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

vartmanpravah
< કોવિડ-૧૯ના પ્રોટોકોલ અને અગમચેતી સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સર્જાયેલું ઉત્સવનું વાતાવરણ < ગણેશ ઉત્સવ દરમિયાન વધુમાં વધુ ઍક લાઈનમાં ૧૫ ભક્તોની મર્યાદા...
Breaking Newsદમણ

દમણના તમામ ગામોને આદર્શ ગામ જાહેર કરવા અને જન પ્રતિનિધિઓનો અભિપ્રાય લીધા બાદ રસ્તા તથા ગટરોનું નિર્માણ કરવા જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલની સલાહ

vartmanpravah
જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે પંચાયતીરાજ સચિવ, કલેક્ટર, પીડબલ્યુડી ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયર તથા સીઈઓને લખેલો પત્ર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૦૩ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ...
દીવ

શાળા વિકાસ સમિતિ પ્રશિક્ષણનું આયોજન દીવ મુકામે કરવામાં આવ્યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.૦૩ સમગ્ર શિક્ષા અંતર્ગત SMC/SMDCના સભ્યોની ટ્રેનિગનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. આ ટ્રેનીગમાં SMC/SMDCનું માળખું, તેમની જવાબદારી, RTE-2009 શાળાવિકાસ...
દમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને દમણમાં યુથ પાર્લામેન્ટના આયોજક જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રી પટેલે પોતાના સાથીઓ સાથે આભાર પ્રસ્તાવની કરેલી સોંપણી

vartmanpravah
યુથ પાર્લામેન્ટમાં પાંચ વર્ષના પ્રશાસક તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રદેશને પોતાના સુશાસનથી ભય અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની સાથે આર્થિક સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક વૈચારિક ઔદ્યોગિક તથા માળખાગત...
Breaking Newsસેલવાસ

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૩ દાનહમાં નવા ૦૧કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા ૦૫ સક્રિય કેસ છે,અત્યાર સુધીમા ૫૯૦૦કેસ રીકવર થઈ ચૂક્યા છે,...
ગુજરાતવલસાડ

જી.ઍમ.ઇ.આર.ઍસ. મેડીકલ કોલેજ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૨ વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું...
ઉમરગામગુજરાત

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઝ઼ઞ્સ્ઘ્ન્ની સોળસુંબા સબ ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૨ઃ વલસાડ જિલ્લાના ડી.જી.વી.સી.ઍલ. સબ ડિવિઝન ઉમરગામનું વિભાજન કરી સોળસુંબા સબ ડિવિઝન કચેરી અલગ કરાતા તેની નવી કચેરીનું લોકાર્પણ વન...
ગુજરાતવલસાડ

ધોડીપાડા ખાતે મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં બેઠક મળી:  ઉમરગામ તાલુકામાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે

vartmanpravah
કપરાડાના ઊંડાણના ગામડાઓના વર્ષોથી ખખડધજ બનેલા રસ્તાઓ બાબતે પણ વિચાર કરવામાં આવે ઍવી લોક લાગણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)            ...
ગુજરાતનવસારી

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ નાળિયેરી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah
જન્મથી મૃત્યુ સુધી ઉપયોગમાં આવતું નાળિયેરી કલ્પવૃક્ષ સમાન છેઃ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડા+.ઝેડ. પી.પટેલ(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.૦૧ ઍ.આઇ.સી.આર.પી., અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય અને...