August 8, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ સ્‍કૂલના વિદ્યાર્થીઓ યુવા ઉત્‍સવમાં ઝળકયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: શ્રી સ્‍વામિનારાયણ ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનો વિદ્યાર્થી જિલ્લા કક્ષા યુવા ઉત્‍સવ જે લિટલ ફલાવર સ્‍કૂલ ઉદવાડામાં 21 સપ્‍ટેમ્‍બર 2024ને શનિવારના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી છરવાડા રોડ રોફેલ કોલેજમાં પ્રોત્‍સાહન 2024 કાર્યક્રમ યોજાયો : વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું

vartmanpravah
મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા કલેક્‍ટર નૈમેશ દવે ઉપસ્‍થિત રહ્યા, કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપી જીઆઈડીસી છરવાડા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મહિલાના રહેઠાણમાંથી ગાંજો ઝડપાયો : ગાંજા અને મોબાઈલ સાથે 38 હજારનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah
મોટી નાયકાવાડમાં રહેતી શબનમ મોહંમદ સૈયદના ઘરેથી 2,750 કી.ગ્રા. ગાંજાનો જથ્‍થો મળી આવ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપી એસ.ઓ.જી.ને મળેલી બાતમી આધારે મોટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી: રૂ.10.54 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.26: ચીખલી પોલીસના પીએસઆઈ સમીર કડીવાલા, હે.કો-અલ્‍પેશ નવનીતભાઇ, વિજયભાઇ દેવાયાતભાઇ, પો.કો-ભરતભાઇ ભગવાનભાઈ સહિતના પેટ્રોલિંગમાં હતા. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે જોગવાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah
દુકાનદારોને પ્રતિબંધિત વસ્‍તુઓના વેચાણ અંગે આરોગ્‍ય વિષયક સૂચનાઓ આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: સરકારશ્રીના રાષ્‍ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટોબેકો ફ્રી યુથ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah
સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ, લિક્‍વિટ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અને પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિશે માર્ગદર્શન અપાયુ બંને તાલુકાના કુલ 123 સરપંચો અને તલાટીઓને માસ્‍ટર્સ ટ્રેનર્સ દ્વારા તાલીમ અપાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના કનાડુ ગામના ખેડૂત જતિનભાઈ પટેલની સમૃદ્ધિની સફર: ગાય આધારિત પ્રાકળતિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે આશરે 40 લાખની વાર્ષીક આવક

vartmanpravah
ખેડૂતોને આગળ વધારવા ગુજરાત સરકાર ઘણી મહેનત કરી રહી છે – ખેડૂત જતિનભાઈ આંબા પાકમાં જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી કેરીનું વધુ અને શુદ્ધ ઉત્‍પાદન:...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્‍ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26: ‘રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.)’ના સ્‍થાપના દિવસની સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓના માધ્‍યમથી ઉજવણી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિદેર્શ અને કુશળ માર્ગદર્શનમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીની અધ્‍યક્ષતામાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah
મોટી દમણની સરકારી હોસ્‍પિટલ ખાતે આયોજીત કાર્યક્રમમાં મચ્‍છરના લાર્વાનું જીવંત નિદર્શન પણ બતાવાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26: ચોમાસાની ઋતુમાં ડેન્‍ગ્‍યુના તાવને ફેલાતો અટકાવવાદમણ...