August 8, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને મળી

vartmanpravah
હાઈવે પર ખાડા, બંધ સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ લાઈન અને ટ્રાફિક સમસ્યાના પ્રશ્નો ચર્ચાયા જાહેર રસ્તા પર ટ્રાફિકના નિયમોનો સુચારૂ પાલન કરવા માટે કલેકટરશ્રીએ જણાવ્યું (વર્તમાન...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah
અદ્યતન ભવ્‍ય પક્ષીઘરના નિર્માણથી દમણના પ્રવાસન ઉદ્યોગને ચાર ચાંદ લાગવાનો મજબૂત બનેલો વિશ્વાસ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિ અને નવતર પહેલ ઉપર પણ મહોર (વર્તમાન...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે દમણના સરપંચો અને જિ.પં. સભ્‍યોને નવી અને જૂની સંસદ નિહાળવા આપેલું આમંત્રણ

vartmanpravah
જિલ્લા પંચાયતની મહિલા સભ્‍યોની વધુ હાજરીની લીધેલી નોંધઃ સંસદમાં પાસ કરાયેલ ક્રાંતિકારી 33 ટકા મહિલા આરક્ષણનો ઉલ્લેખ કરી મહિલાઓને નેતૃત્‍વ લેવા પણ પ્રેરિત કર્યા (વર્તમાન...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah
મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં પત્રકારો સાથે કરેલી નિખાલસ કબૂલાત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 : મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ પણ જોડાયા: સોશિયલ મીડિયામાં શેર કર્યો ભાવુક સંદેશ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘એક પેડ માઁ કે નામ’ના શરૂ કરેલા અભિયાન અંતર્ગત આજે મોટી દમણના જમ્‍પોર પક્ષીઘરના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંદર્ભઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની ત્રી-દિવસીય સંઘપ્રદેશમુલાકાત દાનહ અને દમણ-દીવની દશા-દિશા બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah
સાચને કોઈ આંચ નહીં આવે તે રીતે સંઘપ્રદેશના વિકાસના ટીકાકાર રહેલા સાંસદ ઉમેશભાઈ પટેલને પણ કબૂલવું પડયું કે, દમણમાં રામસેતૂ અને નમો પથ સિવાય પ્રવાસીઓને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ‘‘હિન્‍દી પખવાડા”નો સમાપન અનેઈનામ વિતરણ સમારોહ આનંદ-ઉત્‍સાહ સાથે સંપન્ન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 : આજે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના રાજભાષા સચિવ શ્રી નિખિલ દેસાઈ અને રાજભાષા સંયુક્‍ત...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજથી ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સંઘપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસેઃ દમણ-દીવ અને દાનહ ઉપ રાષ્‍ટ્રપતિના સત્‍કાર માટે સજ્જ

vartmanpravah
ઉપ રાષ્‍ટ્રપતિ મોટી દમણના જમ્‍પોર ખાતે એવિઅરિ(પક્ષીઘર)નું ઉદ્‌ઘાટન કરશે ઉપ રાષ્‍ટ્રપતિ આવતી કાલે સેલવાસ સ્‍થિત નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટની મુલાકાત લેશે ઉપ રાષ્‍ટ્રપતિ...
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છૂપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં’

vartmanpravah
જ્‍યારે મનુષ્‍ય પુરુષાર્થને ગૌણ કરી મફતનું મેળવી જીવન જીવવાની આશા રાખે છે, તે કદી પણ સુખના સાગરમાં તરી ન શકે, મફતનું મેળવેલું ધન વ્‍યસનમાં જાય,...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા હોટલ રિવાન્‍ટા પાસેના ફૂડ એટીએમમાં ફ્રૂટ્‍સ, નાસ્‍તો, કેક વગેરે અર્પણ કરી જરૂરિયાતમંદોને કરેલી મદદ

vartmanpravah
17મી સપ્‍ટેમ્‍બર, 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી દમણ લાયન્‍સ પરિવારે કરેલો નવતર પ્રયોગ 7 વર્ષથી ગરીબો અને જરૂરિયાતમંદો માટે ખુબ જ ઉપયોગી સાબિત...