પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયાસોથી ગોવા સ્ટેટ કો.ઓ. બેંકે દમણ-દીવ કો.ઓ.બેંકના બાકી નિકળતા તમામ નાણાં કુલ રૂા.102 કરોડની કરેલી ચૂકવણી
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીર્ઘદૃષ્ટિ વાપરી તે સમયના ડાયરેક્ટર બોર્ડને બર્ખાસ્ત કરી બેંકનો હવાલો એડમિનિસ્ટ્રેટરને સુપ્રત કર્યા બાદ બેંકની આર્થિક સ્થિતિમાં પણ થઈ રહેલો નિરંતર...

