Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્‍કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: તાલુકા કક્ષાના રમતગમત ક્ષેત્રમાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્‍યો હતો....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ સ્‍કૂલમાં ‘‘હર ઘર તિરંગા” અંતર્ગત વિવિધસ્‍પર્ધા યોજવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવમાં ‘‘હર ઘર તિરંગા”ની સ્‍પર્ધા તારીખ 7 ઓગસ્‍ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: પારડી તાલુકાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્‍યાણ ધામ અરનાલા કલ્‍યાણેશ્વર મહાદેવના પટાંગણમાં શિવ ભક્‍તો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્‍યમાં વૃક્ષારોપણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિમેન્‍ટ અને પતરા ખરીદી બાદ પૈસા નહીં ચુકવવાના કેસમાં વલસાડ સેગવીનો સરપંચ જેલ ભેગો

vartmanpravah
જગદંબા ટ્રેડર્સમાંથી 155 પતરા અને 30 થેલીની ખરીદી પેટેરૂા.2.05 લાખનો ચેક આપેલ જે બાઉન્‍સ થતા વેપારીએ ફરીયાદ કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં હાથથી તેમજ માથેથી મેલું ઉપાડવાનું કામ કરતા સફાઈ કામદારોનો સર્વે

vartmanpravah
જે તે સફાઈ કામદારે પાલિકા અથવા ગ્રામ પંચાયતનો તાત્‍કાલિક સંપર્ક કરવાનો રહેશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: વલસાડ જિલ્લામાં ‘‘ધી પ્રોહિબિશન ઓફ એમ્‍પ્‍લોયમેંટ એજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: વલસાડ શહેરની માત્ર દોઢ વર્ષની બાળકી શિક્ષા શર્માએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડ શહેર અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે. અગ્રવાલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ફડવેલ ગામે સામાન્‍ય વરસાદમાં પણ નાવણી નદી પરના ડૂબાઉ કોઝ-વેથી લોકોને પડતી ભારે હાલાકી

vartmanpravah
આંબાબારી ફળિયાના લોકોની વર્ષો જૂની સમસ્‍યાના નિવારણ માટે પુરતી ઉંચાઈવાળા પુલનું નિર્માણ કરાવવા સ્‍થાનિક તાલુકા સભ્‍ય દ્વારા વલસાડ-ડાંગના સાંસદ સમક્ષ કરાયેલી લેખિત રજૂઆત (વર્તમાન પ્રવાહ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પવિત્ર શ્રાવણ મહિનામાં દાનહના વિવિધ શિવાલયોમાં ગુંજી રહેલો હર હર મહાદેવનોનાદઃ શિવભક્‍તો ભક્‍તિમાં તરબોળ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલીમાં શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી દરેક શિવ મંદિરોમાં ભક્‍તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે બજાવેલો રાજધર્મઃ અન્‍ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ

vartmanpravah
સી.એસ.આર. અંતર્ગત 20 જરૂરિયાતમંદ બહેનોને સિવણની તાલીમ અપાવી કુશળ ટેલર બનાવી તમામને સિલાઈ મશીનની આપેલી ભેટઃ મહિલા સશક્‍તિકરણનું ઉમદા દૃષ્‍ટાંત ઉર્વશીબેન પટેલ જેવી તત્‍પરતા ઔદ્યોગિક...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર બે વર્ષ પહેલાં નશાની હાલતમાં તેજ ગતિ અને લાપરવાહીથી વાહન ચલાવનાર ચાલકને 7 વર્ષની કેદની સજા: દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેએ આપેલો ચુકાદો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 : નાની દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર લગભગ બે વર્ષ પહેલાં 17મી જુલાઈ, 2022ના રોજ ઈકો ગાડીના ચાલકે નશાની...