Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅતિવૃષ્ટિના કારણે વલસાડ તાલુકાની શાળા, કોલેજો બંધ રહીvartmanpravahJuly 2, 2024 by vartmanpravahJuly 2, 20240 ડી.ડી.ઓ.એ ટ્વીટ કરીને તાત્કાલિક અસરથી શિક્ષણ વિભાગને ઓર્ડર આપ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અતિવૃષ્ટિ થઈ રહી છે. વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં આંતર કોલેજ વ્યાખ્યાનમાળા અંતર્ગત પૂજા અરોરા દ્વારા ‘‘વિશિષ્ટ બાળકો” વિષય પર વ્યાખ્યાન યોજાયુંvartmanpravahJuly 2, 2024 by vartmanpravahJuly 2, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં કો ફાઉન્ડર ઓફ સમીપ ફાઉન્ડેશન ચલાના આચાર્ય શ્રીમતી પૂજા અરોરાનું વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોતvartmanpravahJuly 2, 2024 by vartmanpravahJuly 2, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: મંગળવારની સાંજના ચારેક વાગ્યાના અરસામાં કુકેરી ગામના રેલ્વે ફળિયામાં રહેતા અરવિંદભાઈ છીબાભાઈ હળપતિ (ઉ.વ.55) તેમના ઘરના ઓટલા પર સુતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડામાં મહિલા સહાયતા કેન્દ્રનું ઉદઘાટન કરાયુંvartmanpravahJuly 2, 2024 by vartmanpravahJuly 2, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: કપરાડા પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)નું ઉદ્દઘાટન કપરાડા તાલુકા પંચાયતના સભ્ય સીતારામભાઈ એમ....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશેvartmanpravahJuly 2, 2024 by vartmanpravahJuly 2, 20240 જિલ્લા કલેકટરશ્રીએ ‘‘ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ”ના સૂત્રને સાર્થક કરવા ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: ગુજરાતના યાત્રાધામો સ્વચ્છ અને સુઘડની સાથે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્યક્તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયાvartmanpravahJuly 2, 2024 by vartmanpravahJuly 2, 20240 ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા સફળતા મળી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના હસ્તે કીટ વિતરણ કરાઈvartmanpravahJuly 2, 2024 by vartmanpravahJuly 2, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે ધરમપુર વિસ્તારમાંવિદ્યાદાન કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ધરમપુરના બીઆરસી ભવન ખાતે અંદાજે 29...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને ‘‘મિશન શક્તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળીvartmanpravahJuly 2, 2024 by vartmanpravahJuly 2, 20240 લગ્ન નોંધણી કેમ્પેઈન અને બાલિકા પંચાયતની દીકરીઓને તાલુકા કક્ષાએ જાગૃત કરવા સૂચન કરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: વલસાડ કલેકટર કચેરી ખાતે ભારતસરકારના મહિલા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદમણની દેવકા શાળાથી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનની પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ કરાવી શરૂઆતvartmanpravahJuly 1, 2024 by vartmanpravahJuly 1, 20240 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માઁ કે નામ’ના કરેલા આહ્વાન અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અભિયાનનો પ્રારંભ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 :...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભારvartmanpravahJuly 1, 2024 by vartmanpravahJuly 1, 20240 સંઘપ્રદેશ પ્રશાસનમાં વિવિધ પદો ઉપર કાર્યરત આસિસ્ટન્ટોની કરાયેલી બદલી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને દમણના વિકાસ...