ડીઆઈજી આર.પી.મીણાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ભારતીય ન્યાય સંહિતા સહિતના અમલમાં આવેલા ત્રણ કાયદાઓની સમજ આપવા પોલીસ તંત્રએ પંચાયતો અને કોલેજોમાં યોજેલો જાગૃતિ કાર્યક્રમ
દમણની દુણેઠા અને દમણવાડા ગ્રામ પંચાયત તથા એન્જિનિયરીંગ કોલેજમાં યોજાયો કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 : દમણ પોલીસ વિભાગ દ્વારા આજથી અમલમાં આવેલા...

