ધરમપુરના ખોબામાં એનએસએસના વિદ્યાર્થીઓ સાથે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો
સરકારની વિવિધ યોજનાઓ અને તેની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું (વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખોબા ગામ ખાતે ધરમપુરની વનરાજ આર્ટસ...

