દમણ-દીવના નવનિયુક્ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવ ખાતે બ્રહ્મા કુમારીઝ કેન્દ્રની લીધેલી મુલાકાત
બ્રહ્મા કુમારીઝ ગીતા દીદીએ ઉમેશભાઈ પટેલનું શાલ ઓઢાડી સ્મૃતિ ચિહ્ન આપી કરેલું સન્માનઃ ઉજ્જવળ ભવિષ્યના આપેલા આશીર્વાદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.07 : લોકસભાની...

