કેન્દ્રિય રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા કીર્તિ કાર્યક્રમ અંતર્ગત નાની દમણના સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર યુવા ખેલાડીઓ માટે પ્રતિભા મૂલ્યાંકન શિબિરનું આયોજન
યુવાઓ ઓલમ્પિક અને એશિયાઈ રમતો જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતને વધુમાં વધુ પદક અપાવી શકે તે હેતુથી ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરીને તેમને યોગ્ય અવસર આપવામાં આવશે...

