દમણ દલવાડામાં ભંડારી પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.26: દમણ દલવાડા ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ભંડારી પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત ત્રણ દિવસ...

