Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) એ દુનિયાના 79 દેશોમાં કાર્યરત છે. વાપી-દમણ-સેલવાસ તથા વલસાડ મળીને લગભગ 635 જેટલા ઉદ્યોગપતિઓ, વેપારીઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર આઈસર ટેમ્‍પોનો અકસ્‍માત સર્જાયો

vartmanpravah
કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરે એક કલાકની મહેનત બાદ બહાર કાઢયો : પોલીસ પીસીઆરમાં હોસ્‍પિટલ ખસેડાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: વલસાડ હાઈવે ધરમપુર બ્રિજ ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ ઓથોરિટીએ ડિમોલિશન કાર્યવાહી કરી

vartmanpravah
જે તે દબાણકર્તાઓને નોટિસ અપાઈ હતી પરંતુ દબાણ દૂર નહી કરાતા કાર્યવાહી કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: વાપી જીઆઈડીસી ગુંજન વિસ્‍તારમાં સરકારી જમીન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની જાણીતી બે કંપની યુ.પી.એલ. અને આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ વચ્‍ચે જોઈન્‍ટ વેન્‍ચર આધારિત કરાર કરાયો

vartmanpravah
ગુરૂવારે શેરબજારમાં બન્ને કંપનીના શેરના ભાવ ગગડી જતા સ્‍થિરતા લાવવા કરાર કર્યા હોવાનું મનાય છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: ભારતભરમાં કેમિકલ સેક્‍ટરમાં દિગ્‍ગજ...
Breaking NewsOtherદેશસેલવાસ

સેલવાસ-નરોલી ચાર રસ્‍તા નજીક અચાનક તૂટી પડેલું લીમડાનું ઝાડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23: આજે દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી ચાર રસ્‍તા નજીક લીમડાનું ઝાડ અચાનક તૂટી પડયું હતું. આ ઝાડ તૂટી પડવાના કારણે...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીસેલવાસ

‘વેલસ્‍પન ફાઉન્‍ડેશને’ વલસાડ જિલ્લાના 20થી વધુ ગામડાંઓની આજીવિકા મજબૂત કરવા માટે હાથ ધરેલો પ્રોજેક્‍ટ

vartmanpravah
પ્રોજેક્‍ટ અંતર્ગત મોટાપોંઢામાં જીવંતિકા મહિલા સ્‍વાશ્રય જૂથ દ્વારા યશસ્‍વી ભોજનાલયનો કરાયેલો પ્રારંભ ‘વેલસ્‍પન ફાઉન્‍ડેશન’ની કામગીરી ચાર મુખ્‍ય સ્‍તંભો શિક્ષણ (વેલશિક્ષા), આરોગ્‍ય (વેલસ્‍વાસ્‍થ્‍ય), આજીવિકા (વેલનેતૃત્‍વ) અને...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા દરિયામાં ન્હાવાનો લુપ્ત ઉઠાવતા પર્યટકો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.23: દીવમાં વેકેશન દરમિયાન પર્યટકો ગરમી થી રાહત મેળવવા કલાકો સુધી દરિયામાં પડ્યા રહેવા નું પસંદ કરી રહયા છે અને...
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 : સેલવાસના રહેવાસી પ્રજ્‍વલ ગોડસેએ 26 વર્ષની ઉંમરે અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ધ ન્‍યુ સ્‍કૂલમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

vartmanpravah
નૂતનનગર પાલિકા વોટર વર્કસ યોજના પાસે આવેલ મેદાનમાં લાંબા સમયથી થઈ રહેલા પાણી વેડફાટ અંગે તંત્રને વારંવાર ફરિયાદો કરવા છતાં સત્તાધિશોના પેટનું પાણી પણ હાલતું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીનાકેબીએસ એન્ડ નટરાજ કોલેજનો એમ.એસ.સી. કેમેસ્ટ્રીના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: ચણોદ કોલોની સ્થિત કેશવજીભરમલકોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલસાયન્સીસ કોલેજ વાપીએમ.એસ.સી.કેમેસ્ટ્રીના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં M.Sc....