ચીખલી સેવા સદનમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન બેઠક મળી : આગામી 1-જૂનથી કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી સેવાસદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આગામી ચોમાસા દરમ્યાન પડકારોનો સામનો કરવા પ્રિ-મોન્સૂન પ્રીપેડનેશ બેઠક યોજાઈ હતી. જેમાં ચીખલી...

