દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.16: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના શાસ્ત્રી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્યાએ જ્યોતિષ ક્ષેત્રે ઘણા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, ત્યારે હાલ અમદાવાદ ખાતે...

