વાપી કબ્રસ્તાન રોડ ઉપર રખડતા કૂતરાઓનો ભયાનક ત્રાસઃ રાત્રિના સમયે ટુ વ્હીલર ઉપર આવતા રાહદારીઓ માટે ત્રાસજનક
વાપી કબ્રસ્તાન રોડના આજુબાજુ આવેલ બિરીયાની તથા ચિકન-મટનની દુકાનોમાંથી ફેંકાતા એંઠવાડને ખાવા માટે આવતા રખડતા કૂતરાઓના કારણે રાત્રિના સમયે ભયાનક બનતી સ્થિતિ (વર્તમાન પ્રવાહ વાપી...

