લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્ચે જામનારો ચૂંટણી જંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 : લોકસભાની 2024ની ચૂંટણીમાં દાદરા નગર હવેલી બેઠકમાં 6 ઉમેદવારો મેદાનમાં હતા જેમાં આજે ઉમેદવારીપત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે...

