અમદાવાદ જતી ડબ્બલ ડેકર ટ્રેનના કોચ સી-7 માં વાપી સ્ટેશને યાંત્રિક ખામી સર્જાઈ : કોચને સ્ટેશન પર છોડી ટ્રેન રવાના કરાઈ
મુસાફરોને ટ્રેનમાં બેસી રહેવું પડયુ, અન્ય ટ્રેન પ્લેટફોર્મ નં.3 થી પસાર કરવામાં આવી : વલસાડથી નવો કોચ જોડી દેવાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11:...

