ન.પા. તંત્રએ સેલવાસ રીંગરોડ પાસેના ગેરકાયદેસર ભંગારના ગોદામને હટાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 _સેલવાસ નગરપાલિકાના રીંગરોડ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસરના કેટલાક દબાણોને ન.પા. તંત્રએ આજે હટાવી દીધા હતા. આજે બીજા દિવસે ઉલ્ટન ફળિયા...

