લોકસભા ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ખાંડા-ધરમપુરમાં પધારેલા પૂ.મોરારી બાપુના આશીર્વાદ લીધા
ખાંડામાં પૂ.બાપુની રામકથામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના સહિતના અગ્રણીઓ રામકથા પહોંચ્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વલસાડ-ધરમપુરના ખાંડા ગામે પૂ.મોરારી...

