સંઘપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક
લોકસભા ચૂંટણી 2024માં ઉમેદવારોના બેંક એકાઉન્ટ ખોલવા બેંકના પ્રતિનિધિઓને આપવામાં આવી વિસ્તૃત સમજ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21 : આજે દાદરા નગર હવેલી અને...

