સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો
દાનહ અને દમણ-દીવ નવી શિક્ષણનીતિ માટે પ્રયોગશાળા બનશેઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મહારાષ્ટ્ર કરતા સારૂં શિક્ષણ દાનહ અને દમણ-દીવમાં મળી રહ્યું હોવાનું કેન્દ્રીય શિક્ષણ...

