વાપીમાં રમાબાઈ મહિલા બ્રિગેડ દ્વારા સાવિત્રીબાઈ ફુલે અને ફાતિમા શેખની જન્મજયંતિની ઉજવણી
મુખ્ય અતિથિ તરીકે આયકર વિભાગ મુંબઈના પૂર્વ કમિશ્નર સુબચ્ચન રામ ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.08: રમાબાઈ મહિલા બ્રિગેડ વાપી, દમણ અને સેલવાસ દ્વારા...

