ઉમરગામ વિસ્તારમાં 16 જેટલી ચોરી કરનાર ધોત્રે ગેંગના બે રીઢા ચોરને 10.31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્યા
રામ ઉર્ફે બુઢા ચિન્નયા ધોત્રે તથા નવિન રમેશ ધોડીની ગેંગ બંધ મકાનોને ટારગેટ કરતી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વલસાડ જિલ્લા એલ.સી.બી.એ મહારાષ્ટ્રની...

