Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ

vartmanpravah
સભા ધારાસભ્‍ય અનંત પટેલની અધ્‍યક્ષતામાં મળી : આગામી તા.08 જાન્‍યુઆરીએ આંદોલન કરાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: તાજેતરમાં ભારત સરકાર દ્વારા હીટ એન્‍ડ રનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

vartmanpravah
બીજી તરફ પોલીસને પણ રાહત થઈ, ગયા વર્ષથી અડધાથી પણ ઓછા નશાબાજો પકડાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.01: અંગ્રેજી કેલેન્‍ડરનું નવું વર્ષ એટલે વર્ષનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયા

vartmanpravah
32 ચેકપોસ્‍ટ ઉપર બે ડી.વાય.એસ.પી., 14 પીઆઈ., 35 પી.એસ.આઈ. અને 350 પોલીસ જવાનોનો કાફલો ખડકાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લા પોલીસે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) – સંજય તાડા દ્વારા વાપી, તા.01: ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્‍સર હોસ્‍પિટલના ભૂમિદાન માટે સંકલ્‍પબદ્ધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હીટ એન્‍ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: સરકાર દ્વારા હીટ એન્‍ડ રનના બનાવોમાં ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવાનો નવો કાયદો બનાવાયો છે તેનો વાપી સહિત ગુજરાતભરમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર : નવા કાયદાનો વિરોધ કરી સુત્રોચ્‍ચાર કરી પુતળુ સળગાવ્‍યું

vartmanpravah
એક્‍સિડન્‍ટના કિસ્‍સામાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખના દંડના કાયદાનો જોરદાર વિરોધ કરાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: સંસદના શિયાળુ સત્રમાં કેટલાક નવાકાયદાઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ૪ સ્થળોએ ૧૧૨૨ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા

vartmanpravah
વલસાડ પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધાયો વાપીમાં સાંસદ ડો. કે.સી.પટેલ અને નારગોલમાં ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

નવા વર્ષની ઉજવણીને અનુલક્ષી દારૂ પી ને વાહન ચલાવનારાઓને પકડવા દાનહ અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે હાથ ધરેલું અભિયાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 31 : 2023ની 31મી ડિસેમ્‍બરે અને 2024ના નવા વર્ષની ઉજવણી નિમિત્તે કોઈ અનિચ્‍છીય બનાવ નહીં બને તે માટે અને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah
2023નું વર્ષ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે અનેક મોરચે મહત્‍વનું રહ્યું 2024નું વર્ષ એટલે સમૃદ્ધ ભવિષ્‍યના ચણતરનો કાળખંડ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલી ખાતેની મધુબન હોટલમાં કામ કરતા 55 વર્ષિય પુરૂષની બાઈક સ્‍લીપ થતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા. 31 : દાદરા નગર હવેલીના રખોલી ગામ ખાતે આવેલ મધુબન હોટલમાં બાવરચી તરીકે નોકરી કરતો યુવાન કોઈક કામસર બાઈક લઈને...