August 4, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા ક્રિએટીવ ટેક્‍સટાઈલ્‍સ કંપનીમાં ઊંચાઈ ઉપર કામ કરતા કામદારનું પટકાતા મોત

vartmanpravah
ડુંગરી ફળીયા રહેતો મહેબુબ ચૌધરી ઉ.વ.25 નવા શેઠની કામગીરી સમયે ઊંચાઈથી પટકાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપી બલીઠા વિસ્‍તારમાં આવેલ ક્રિએટીવ ટેક્‍સટાઈલ્‍સ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્‍યું દિલધડક રેસ્‍કયુ ઓપરેશન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડ જિલ્લાના કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાને બહાર કાઢવા માટે ભારે મહેનત અને હિંમતભર્યું રેસ્‍કયુ ઓપરેશન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટમાં વાપી હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: સાંઈ ચેરિટેબલ ટ્રસ્‍ટ સાથે સંગઠિત ડિસ્‍ટ્રિક્‍ટ સ્‍પોર્ટસ ઓફિસ (ડીએસઓ) દ્વારા જિલ્લા કક્ષાએ ત્રિદિવસીય સ્‍પોર્ટસ ફેસ્‍ટ-રણભૂમિનું આયોજન કરવામાં આવ્‍યું હતું....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કેન્‍દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને ટ્રેનોના સ્‍ટોપેજ અંગે રજૂઆત કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદશ્રી ધવલભાઈપટેલ દ્વારા કેન્‍દ્રીય રેલવેમંત્રીશ્રી અશ્વિની વૈષ્‍ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્‍ટોપેજ તેમજ જરૂરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસે.એ યોજાનાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah
તાલુકા મુજબ નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ, મહત્તમ ખેડૂતો લાભ લે તે માટે સુચારૂ આયોજન કરાયુ કૃષિ પ્રદર્શન માટે ૧૦ થી ૧૫ સ્ટોલ ગોઠવાશે, યોજનાના મંજૂરી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બુધવારે દમણ અને સેલવાસમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-પ્રદર્શનનું આયોજન

vartmanpravah
દમણ-સેલવાસ જિલ્લા કલેક્‍ટરોને હિન્‍દુઓને ન્‍યાય અપાવવાની માંગણી સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 : હિન્‍દુ હિત રક્ષા સમિતિ દમણ દ્વારા બાંગ્‍લાદેશમાં...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
પ્રદેશની શિક્ષણ વ્‍યવસ્‍થા, આરોગ્‍ય સુવિધા, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્‍વયન, સામાજિક સૌહાર્દ તથા લઘુમતિ સમુદાયને અપાતી ઋણ(લોન) સહાયતા જેવી સુવિધાઓની કરેલી પ્રશંસા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશ ભાજપની સંગઠન ચૂંટણી અંતર્ગત દમણ અને દીવના ઓબ્‍ઝર્વર તરીકે દિગ્‍વિજયસિંહ પરમાર અને સેલવાસ શહેર, સેલવાસ ગ્રામીણ તથા ખાનવેલજિલ્લાના ઓબ્‍ઝર્વર તરીકે હરિશભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah
સંગઠન પર્વના દમણ જિલ્લા પ્રભારી તથા પ્રદેશ ઉપ પ્રમુખ હિતેશભાઈ લાડે સંગઠનનું પક્ષ માટે સમજાવેલું મહત્ત્વ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 : દાનહ અને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓને નથી પહોંપ્‍યો ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નો લાભ

vartmanpravah
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ‘‘પી.એમ. આવાસ”માં એલોટ થયેલ આવાસો અને માલિકોની યોગ્‍ય તપાસકરવામાં આવે તો અનેક બનાવટી લાભાર્થીઓનો થઈ શકે છે પર્દાફાશ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...