સુરત જિલ્લાના કર્મવીર કેપ્ટન (ડૉ.) એ.ડી.માણેકે સર્જ્યો વિશ્વ વિક્રમ ‘‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ” લંડન-યુ.કે.માં કેપ્ટન ડૉ. એ.ડી.માણેક દ્વારા સ્થપાયેલ ધ સ્કાયલાઈન એવીએશન ક્લબને મળેલું સ્થાન
‘‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” ઉક્તિને સાર્થક કરતાં બાળમજૂર તરીકે ખેતરમાં મજૂરી કરતા આકાશમાં ઉડતા વિમાનને જોઈ 12 વર્ષની કુમળી વયે પાયલટ બનવાના...

