મોદી સરકારે આપણી આવનારી પેઢીનું પણ સલામત કરેલું ભવિષ્યઃ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલ
દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારના ભામટી તળાવ ફળિયા કોમ્યુનિટી સેન્ટર ખાતે પ્રદેશ અધ્યક્ષના ‘પ્રવાસ કાર્યક્રમ’ની યોજાયેલીચિંતન બેઠક ટોરેન્ટ પાવરના નામ ઉપર પોતાની દુકાન ચલાવી પ્રદેશમાં થયેલા...

