સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્પિટલમાં શ્રી વિનોબા ભાવે અને દમણની નર્સિંગ કોલેજના 100 ટકા વિદ્યાર્થીઓને મળેલું પ્લેસમેન્ટ
વિદ્યાર્થીઓ અને પરિવારમાં આનંદનીલાગણીઃ પાસ આઉટ થતાં જ દેશની સુપ્રસિદ્ધ મલ્ટિ સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં કામ કરવા મળવાની તકથી વિદ્યાર્થીઓ રોમાંચિત મેડિકલ અને હેલ્થ સેવા વિભાગના સલાહકાર...

