September 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah
પ્રિન્‍સિપાલનો ઘેરાવો : જવાબદાર પ્રોફેસરને સસ્‍પેન્‍ડ કરવાની વિદ્યાર્થીઓની માંગણી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડમાં આવેલ એન.એચ. કોમર્સ કોલેજમાં આજે પેપર ફુટવાના મામલે વિદ્યાર્થીઓએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: ગાંધી જયંતિના શુભ અવસર પર, હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં એક વિશાળ સફાઈ અભિયાનમાં ભાગ લઈને સ્‍વચ્‍છ ભારત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રદૂષણમુક્‍ત જીવન માટે વલસાડ નેચર કલબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સાઈકલિંગનુ આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: લોકોમાં વધુમાં વધુ સાયકલ ચલાવે અને પ્રદૂષણ મુક્‍ત જીવન જીવે તે માટે વર્ષ 2009થી વલસાડ નેચર ક્‍લબ દ્વારા પ્રકળતિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એક એવું પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે, જ્‍યાં ગાંધીજીના ગ્રામ સ્‍વરાજનું સ્‍વપ્‍ન સાકાર કરવા અધિકારી- કર્મીઓ આપે છે પરીક્ષા

vartmanpravah
મધુશાલા પ્રોજેક્‍ટ હેઠળ મહિલા સશક્‍તિરણનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરુ પાડતું વલસાડનું ચણવઈ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર માતા મરણ અટકાવવા સગર્ભા માતાઓને કિચન ગાર્ડન પણ બનાવી અપાય છે,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બુધવારે દમણવાડા ગ્રા.પં. કાર્યાલય ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah
નવા વીજ જોડાણથી લઈ વીજ બિલ સુધીની ચુકવણીની થનારી વ્‍યવસ્‍થાઃ મોટી સંખ્‍યામાં લાભ લેવા ગ્રામજનોને કરાયેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 : આગામી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

બાળકના જન્‍મ પહેલાંથી લઈ તેના અભ્‍યાસ અને આરોગ્‍યની કાળજી લેતી દેશની પહેલી સરકાર એટલે મોદી સરકારઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah
દમણવાડા ગ્રામ પંચાયતને એક વર્ષની અંદર કુપોષણની સમસ્‍યાથી મુક્‍ત કરી બીજી પંચાયતો માટે પ્રેરણાસ્‍વરૂપ બનવા ગ્રામજનોને સરપંચશ્રીએ કરેલું આહ્‌વાન ‘‘પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ડેંગ્‍યુના પ્રકોપથી વધુ એક વ્‍યક્‍તિનું થયેલું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ નગરપાલિકામાં ‘સ્‍વચ્‍છતા પ્રહરી’ તરીકે ફરજ બજાવનાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત કચેરીના બાંધકામની જગ્‍યા બાબતે બે જૂથો સામસામે આવી જતા ખુરશીઓ ઉછળતા ભારે હોબાળો મચ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતમાં બપોરે ત્રણેક વાગ્‍યાના અરસામાં તાલુકા પંચાયતના વિસ્‍તરણ અધિકારી શ્રી કેતનભાઈ, તલાટી, સરપંચ સહિતની ઉપસ્‍થિતિમાં ગ્રામસભા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

vartmanpravah
પોલીસે બંનેની ધરપકડ કરી દારૂ અને રિક્ષા મળી કુલ 72 હજારનો મુદ્દામાલ કબજે લીધો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.02: પારડી પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

vartmanpravah
લગ્ન ડેકોરેશનના ગોડાઉનમાં ભરાયો હતો અજગર: 12થી14 ફૂટ લાંબો અને 35થી 40 કિલો વજન ધરાવતો હોવાનું અનુમાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.02: પારડીસ્‍વાધ્‍યાય મંડળ...