સરીગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સરપંચએ હાથ ધરેલી કવાયત સાથે પ્રદૂષણ મુક્ત કરવા સરીગામ વાસીઓમાં ઉઠેલી માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.02: સરીગામ પંચાયત દ્વારા આજરોજ ખાસ સામાન્ય સભા સાથે સરીગામને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું...

