સંઘપ્રદેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડાનો આરંભઃ સ્વચ્છતા રથનું કરાવેલું પ્રસ્થાન
દમણ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ મોહન અને બી.ડી.ઓ. રાહુલ ભીમરાએ ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડા દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની જિ.પં. સભ્યો અને સરપંચોને આપેલી જાણકારી...