દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્પોમાં લઈ જતા ગૌ તસ્કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ
ગૌ તસ્કરો બેહોશ થયેલ ગાય અને ગૌવંશની ગર્દનને નિર્દયતાપૂર્વક મરડી નીચે પાડી દોરી વડે બાંધી લઈ બીજા બે વ્યક્તિની સહાયથી પીકઅપ ટેમ્પોમાં ભરતા હોવાનું સીસીટીવી...

