સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા બુચરવાડા દીવમાં ‘હિન્દી દિવસ’ ઉજવવામાં આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.14: કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીની પ્રાર્થના સાથે કરવોમાં આવી હતી. શાળાના હિંદી મદદનીશ શિક્ષિકા પ્રતિભાબહેન જી. સ્માર્ટે વિદ્યાર્થીઓને હિંદી દિવસનું...