સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ
પાલિકાકર્મીઓ આપણાં સ્વચ્છતા પ્રહરીઃ પ્રશાસકશ્રી હંમેશા છેવાડેના લોકોના કલ્યાણ માટે ચિંતિત રહે છેઃ રાકેશસિંહ ચૌહાણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકાના પૂર્વ...

