રોટરી ક્લબ દાદરા નગર હવેલીનો યોજાયો પદગ્રહણસમારોહ પ્રમુખ તરીકે મિલનભાઈ પટેલની વરણીઃ મેઘાવીન પરમારને સોંપાયેલી સેક્રેટરીની જવાબદારીઃ કોષાધ્યક્ષ પદે વિરલસિંહ રાજપુતની નિયુક્તિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21: આજે સેલવાસ ખાતે રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીના 11મા પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રોટરી ડીસ્ટ્રીકટ 3060ના...

