સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત
27મી જુલાઈના રોજ ત્રણેય જિલ્લાઓમાં મૉક ડ્રીલ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ સ્તરીય વાવાઝોડાં અને પૂરના...

