વાપીમાં મહિલા તબીબને ત્યાં નકલી સીબીઆઈ ઓફિસર સ્વાંગમાં આવેલ ઈસમના જામીન મંજૂર વાપીમાં ક્લિનિક ચલાવતા ડો.હંસાબેન ભદ્રાને
ત્યાં નકલી સીબીઆઈ બની સ્મિથ અભિરામ રોઠીએ ઈન્કમ ટેક્ષની ફાઈલ માંગેલી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપી ટાઉન સુથારવાડામાં ક્લિનિક ચલાવતા મહિલા તબીબને ત્યાં...

