વલસાડ તિથલ રોડ ઉપર એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટયો : બે દુકાનદારને સલામત બચાવી લેવાયા
વૃંદાવનએપાર્ટમેન્ટની જર્જરીત હાલત થતા પાલિકા પાંચ વર્ષથી નોટિસ આપતી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વલસાડ શહેરમાં અનેક જર્જરીત મકાન-એપાર્ટમેન્ટ જોખમી બની રહ્યા છે....

