ગોવા બેડમિન્ટ એસો. દ્વારા આયોજીત સ્ટેટ રેંકિંગ ટુર્નામેન્ટમાં દમણના પાર્થ જોષીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
અન્ડર 19ની કેટેગરીમાં ફાઈનલ સિંગલ્સ અને ડબલ્સમાં રનર્સ અપ રહી મેળવેલો સિલ્વર મેડલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23 : ગોવા બેડમિન્ટન એસોસિએશન દ્વારા મડગાંવના...

