વાપી સલવાવ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડી ચોરી કરે તે પહેલાં પોલીસે ત્રણ ચોરટાઓને ઝડપી પાડયા
બુધવારે રાતે બે-અઢી વાગે ટેમ્પો લઈને અમદાવાદના ત્રણ ઈસમો એટીએમ તોડવા આવેલાઃ ગુનાને અંજાણ આપે તે પહેલા ઝડપાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વાપી...

