વાપી સ્ટેશને માથા ફરેલ બેખોફ રીક્ષા ચાલકે મહિલાને બિભત્સ ભાષા બોલી શરમજનક વર્તન કર્યું: રીક્ષા ચાલક હવાલાતમાં
ગંદી હરકત સાથે પોલીસ મોટી ટોપી છે તેવુ મહિલાને સંભળાવ્યું : પોલીસે રીક્ષા ચાલક આરીફને દબોચી લઈ જાહેરમાં ફેરવી ઉઠકબેઠક કરાવી મહિલા સામે માફી મંગાવી...

