August 2, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં મેઈન રોડ પર માટી ભરેલું ડમ્પર ફસાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવનીસરકારી હોસ્‍પિટલના સામે આવેલ મેઈન રોડ પર માટી ભરેલો ડમ્‍પર ફસાયો, હાલ જ રોડ રસ્‍તાનું કામ ચાલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

vartmanpravah
જી20 વિશે જાણકારી આપતું પ્રદર્શન યુવાનો અને વિદ્યાર્થીઓમાં બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21: ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવવા તેમજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

vartmanpravah
સર્વોદય સોસાયટીનો યુવક તળાવમાં ન્‍હાવા ગયો હોવાની થઈ ઓળખ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.21: પારડી શાકભાજી માર્કેટ પાસે ઐતિહાસિક તળાવના ઉંડા પાણીમાં આજે શનિવારના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત તેમજ સેલ્‍યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો) ગુજરાત દ્વારા વાપી સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓ ફિલ્‍મ મુવી ટ્રીપ યોજાઈ

vartmanpravah
ચલા સીને પાર્કમાં ધ કેરાલા સ્‍ટોરી ફિલ્‍મ નિઃશુલ્‍ક બતાવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: સેલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી રાજેશ કુમાર ઝા ની પ્રેરણાથી,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah
પ્રથમ જ્‍યોર્તિંલિંગ સોમનાથના પણ કરેલાદર્શનઃ સમગ્ર દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ઉત્‍સવનો માહોલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.19: વર્ષ 2023માં ભારત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah
અમિતાભ કાંતે‘ફેશન ફોરવર્ડ’ શીર્ષક સાથે કેમ્‍પસનું બહાર પાડેલું પ્રથમ ન્‍યૂઝલેટર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.19: ભારતના G-20ની અધ્‍યક્ષતા હેઠળ NIFT દમણને G-20 શેરપા શ્રી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળના ઉપલક્ષમાં દાનહમાં જિલ્લા પંચાયતના તમામ સભ્‍યો એક ટીમ બની મોદી સરકારની લોક કલ્‍યાણકારી કામગીરીની જાણકારી જનજન સુધી પહોંચાડશે

vartmanpravah
પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરના નેતૃત્‍વમાં યોજાયેલી ભાજપ પ્રદેશ કાર્યકારિણીની બેઠકઃ દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અનેઉપપ્રમુખનું કરાયેલું સન્‍માન   (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19:...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.19: દીવમાં બે દિવસીય જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંઘપ્રદેશ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah
દાનહના ઈતિહાસમાં પહેલી વખત સંપૂર્ણ જનભાગીદારીથી આદિવાસી સમુદાયના પરંપરાગત વાદ્ય તારપાને કેન્‍દ્ર સ્‍થાને રાખી યોજાનારો મહોત્‍સવઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની પણ રહેનારી ભરમાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવક) દમણ, તા.17: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ સચિવ શ્રી ટી.અરૂણ કુમાર અને શિક્ષકણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ...