દાનહ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના ચોક્કસ પદાધિકારીઓ દ્વારા થનારા મોટા ‘ખેલા’ સામે 11 જિ.પં. સભ્યોએ ખેંચેલી સીધી લાઈન
ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા ભગુભાઈ પટેલ, દામજીભાઈ કુરાડા તથા જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર ચૂંટાયેલા અને ગ્રામ્ય વિસ્તારમાં સંગઠન ઉપર સીધી પકડ ધરાવતા વિપુલભાઈ ભુસારા પૈકી...

