આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી
અનઅધિકૃત બિયારણ વેચાતુ હોય તો તુરંત સંબંધિત તાલુકાના એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને જાણ કરવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના તમામ...

